DeoVR Logo
Upload
Yamuna River Boating 🚣 | 360 Video
Motion warning!Motion!

Yamuna River Boating 🚣 | 360 Video

2 views

5 hours ago

આજના Vlog માં ફરી એકવાર એક અદ્ભુત 360 Degree નો Experience લઈને આવ્યા છીએ! 😍🌊🚣

આજે અમે પવિત્ર યમુના નદીમાં Boat Ride કરી અને આખો નજારો 360° Camera માં કંડાર્યો છે! 😱📱

તમે તમારી આંગળી (Finger) વડે Screen ને Touch કરીને અને ફેરવીને યમુના નદી, પવિત્ર ઘાટ અને ચારેય બાજુનો શાંત નજારો તમારી જાતે 360 ડિગ્રીમાં જોઈ શકો છો. બોટમાં બેસીને પાણીની વચ્ચેથી જે વ્યુ દેખાય છે, એ તમે જાતે સ્ક્રીન ફેરવીને Feel કરી શકશો! 🌊✨

આ પવિત્ર અને રોમાંચક નજારો આખો જોજો અને સ્ક્રીન ફેરવીને 360° નો પૂરેપૂરો આનંદ લેજો. 🚣💨❤️

આગળના આવા જ અનોખા અને મજેદાર 360 Vlogs માટે Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં! 🙏❤️

📸 Instagram: @rakhadu_vishal

❤️ LIKE • SHARE • SUBSCRIBE ❤️



#360video #yamunariver #boatride #yamunaghat #360degree #boatingvlog #gujarativlog #travelvlog #spiritualtravel #RakhaduVishal